Description
Curriculum
Instructor
બાઈબલમાાંન ાં એક લખાણ કહે છે, કેમાણસોને
એક જ વાર મરવાનું નનમાાણ થયેલ છે. (હીબ્ર
૯:૨૭) આ વિષે વિચાર કરિો અને મરણના
વિષયને અિગણિો નહીં, તે માણસ માટે
આન ાંદદાયક રહેશે. જ્યારે તેનો સમય આિે છે
ત્યારે શા માટે માણસ મરિા માટેતૈયાર થત ાં
નથી, એન ાં એક કારણ તો એ છે કે તેઓ સાજા
હોય છેત્યારેતેઓ મત્ૃય વિષેવિચારિા તૈયાર
હોતા નથી.

Free
The course is external
100% positive reviews
0 lesson
Language: English
0 quiz
Assessments: Yes